A teenager missing from Wentworthville has been found safe

શનિવારે સાંજે સિડનીના વેન્ટવર્થવિલ વિસ્તારમાંથી ગુમ થયેલો 14 વર્ષીય કિશોર સોમવારે વહેલી સવારે 4 વાગ્યે સુરક્ષિત મળ્યો,ભારતીય સમુદાયના પ્રયત્નોની પ્રશંસા.

File image of police tape in NSW

File image of police tape in NSW Source: AAP

1 min read
Published 27 July 2020 3:07pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends