Seven Air India flights to pick up Indians stranded in Australia

ભારત સરકારે વંદે ભારત મિશન હેઠળ ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીયો માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સની જાહેરાત કરી છે. 21થી 28 મે સુધીમાં સાત ફ્લાઇટ્સ દ્વારા રેસ્ક્યુ કરાશે.

Air India

Air India Source: AFP

1 min read
Published 13 May 2020 4:15pm
By Vatsal Patel


Share this with family and friends