A painter's view of Impressionism paintings

Hiren Patel (R), with his painting.

Hiren Patel (R), with his painting. Source: Supplied by Danyal Syed

ઇમ્પ્રેસોનિઝમ એ એવા પ્રકારની ચિત્રશૈલી છે જે નજીકથી જોઈએ તો સામાન્ય બ્રશ સ્ટ્રોક લાગે પણ દૂરથી કોઈ વસ્તુ, દ્રશ્ય કે અન્ય ચીજ વસ્તુનું ચિત્ર દેખાય. આ વિશેષ શૈલી પર પ્રભુત્વ ધરાવતા, પ્રોફેશનલ પેઈન્ટર તરીકે ચિત્રકામ અને તેનું ઓસ્ટ્રેલિયામાં પ્રદર્શન કરતા હિરેન પટેલ સાથે મુલાકાત.



Share