Everything you need to know about jobkeeper, jobseeker and early access of superannuation during COVID-19 crisis

Representational image of Australian dollar. Source: Florent Rols / SOPA Images/Sipa USA/Supplied
ઓસ્ટ્રેલિયન સરકારે કોરોનાવાઇરસના કારણે આર્થિક નુકસાન સહન કરનારા લોકો, વેપાર – ઉદ્યોગોને સહાય મળી રહે તે માટે જોબકીપર, જોબસિકર અને સુપરએન્યુએશન ફંડમાંથી વહેલો ઉપાડ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ પેકેજીસ અને યોજનાઓનો લાભ કોણ મેળવી શકે છે અને તે માટે કેવી રીતે અરજી કરી શકાય તે અંગે મેલ્બર્ન સ્થિત એકાઉન્ટન્ટ નયન પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share