Government support payment help temporary migrants survive during COVID-19

International student Deeshant Patel Source: Supplied by Danyal Syed
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની મહામારી દરમિયાન હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવતા કેન્દ્ર સરકારે નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સ માટે રાહત પેકેજ અમલમાં મૂક્યા જ્યારે રાજ્ય સરકારો ટેમ્પરરી માઇગ્રન્ટ્સની મદદે આવી. સ્ટુડન્ટ વિસા હેઠળ તાસ્માનિયામાં રહેતા દિશાન્ત પટેલને કેવી રીતે સરકારના સહાય પેકેજ દ્વારા મદદ મળી તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share