Hindu temple is running online competitions to accommodate social distancing measures

Representational image of a girl draws images during a drawing contest.

Representational image of a girl draws images during a drawing contest. Source: Majority World/Universal Images Group via Getty Images

Get the SBS Audio app

Other ways to listen


Published

Updated

By Nital Desai
Source: SBS


Share this with family and friends


હાલમાં કોરોનાવાઇરસની પરિસ્થિતીને પગલે મંદિર સહિત વિવિધ સ્થાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવી રહ્યું છે, તેવા સમયમાં સિડની સ્થિત શ્રી મંદિર દ્વારા ક્વિઝ અને ચિત્રની ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરાયું છે. મંદિરના શાસ્ત્રી જતિનભાઇ ભટ્ટે SBS Gujarati સાથે મંદિરની અનોખી પહેલ વિશે વાત કરી હતી.



Share