How can businesses sustain post JobKeeper changes

Source: Supplied by Danyal Syed
કોરોનાવાઇરસના કારણે મુશ્કેલીનો સામનો કરતા વેપાર - ઉદ્યોગોને મદદ કરવા માટે સરકારે જોબકિપર યોજના અમલમાં મૂકી હતી. આગામી સમયમાં જ્યારે આ યોજનાનું સ્વરૂપ બદલાશે ત્યારે કેવી રીતે તેનો લાભ મેળવી શકાશે તે અંગે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ કૃણાલ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share