'I was ten when India got its independence' : Harshad Desai

First Independence Day of India celebration , Bombay now Mumbai , Maharashtra , India , 15 August 1947 . Source: Dinodia Photos/Getty Images
ઈ.સ. 1970માં શ્રી હર્ષદ દેસાઈ ભારત છોડી ઑસ્ટ્રૅલિયા સ્થાયી થવા આવી ગયા. એમની દસ વર્ષની ઉંમરે ભારત સ્વતંત્ર થયું ત્યારની એમની યાદો તેઓ SBS Gujarati સાથે વહેંચે છે. એ ઉપરાંત વાગોળે છે 1972માં ઑસ્ટ્રૅલિયામાં એમણે ઉજવેલ ભારતનું સ્વાતંત્ર્ય પર્વ.
Share