કોરોનાવાઇરસના કારણે જાહેરસ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત થયું છે ત્યારે ગુજરાતમાં એક જ્વેલર્સે ડાયમંડ ધરાવતા માસ્કનું વેચાણ શરૂ કર્યું છે. ડી.ખુશાલભાઇ જ્વેલર્સના દીપકભાઇ ચોક્સીએ ડાયમંડ ધરાવતા માસ્ક બનાવવાનો વિચાર, કિંમત અને તેની માંગ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.