Juice Jacking: Think twice before using public USB ports

A passenger at a USB mobile phone charging point at a commuter rail line.

A passenger at a USB mobile phone charging point at a commuter rail line. Source: Vladimir Gerdo\TASS via Getty Images

શું આપે જાહેર સ્થળો પર ઉપલબ્ધ USB ચાર્જિંગ પોઇન્ટથી પોતાનો ફોન ચાર્જ કર્યો છે અથવા કરો છો ? જો જવાબ હા હોય, તો સાવધ રહેશો. વિક્ટોરીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના લેક્ચરર પાયલ મહિડા જણાવે છે કે, 'જ્યુસ જૅકિંગ' શું છે? અને તેનાથી આપના ફોનને કેવી રીતે બચાવી શકાય?




Share