Key points every home buyer should know about the new HomeBuilder grant

Serikali ya shirikisho yatoa $25,000 kama msaada wa ujenzi wa nyumba kusaidia sekta ya ujenzi. Source: Pixabay
ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે કોરોનાવાઇરસના કારણે અસર પામેલા કન્સ્ટ્રક્શન ક્ષેત્રને ગતિમાં લાવવા માટે 688 મિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત ઓસ્ટ્રેલિયાના નાગરિકો નવું ઘર બાંધવા અથવા સમારકામ કરાવવા માટે 25,000 ની ગ્રાન્ટ મેળવી શકશે.
Share