Meet one of the women instrumental in 1971 Indo-Pak war

Valbai Seghani (L) and women seen helping Indian Air Force during the 1971 war. Source: Valbai Seghani/Ashok Adepal
વર્ષ 1971નાં ભારત- પાકિસ્તાન યુદ્ધ વખતે ભુજ એરફોર્સના ભાંગી પડેલા રન-વેને માત્ર ત્રણ જ દિવસમાં ફરીથી વિમાન ઉડાડવાલાયક બનાવી દેનારી 'વીરાંગનાઓ' હતી કચ્છનાં માધાપર ગામની. પોતાનાં કુટુંબની પરવા કર્યા વિના દેશ માટે જીવનું જોખમ ઉઠાવનાર એ બહેનોમાંનાં એક એટલે વાલબાઈ સેંઘાણી. ભારતના સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ સાંભળીએ એમની પાસેથી એ દિવસોની રોમાંચક વાત.
Share