કહેવાય છે કે "આપણે જે ખાઈએ તેવા આપણે બનીએ ", આ વાત ગર્ભમાં રહેલ શિશુ અને નવજાત માટે પણ એટલી જ લાગુ પડે છે. અનેક સંશોધનો દ્વારા એવું સૂચવવામાં આવ્યું છે કે માતાના અમુક ખાદ્ય પદાર્થોના સેવનથી બાળકના મગજના, બુધ્ધિક્ષમતાના વિકાસમાં મદદ મળે છે. આ વિષે વિગતે માહિતી આપી રહ્યા છે પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ રૈના શુક્લા.