Preparing for Year 12 exams during a pandemic

Year 12 students

Year 12 students Source: Aryan Prajapati, Kayna Fichadia, Krish Joshi

ઓસ્ટ્રેલિયામાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર કોરોનાવાઇરસની મહામારીની અસર પડી છે અને તે દરમિયાન, તેમની કારકિર્દી માટેની મહત્વપૂર્ણ પરીક્ષાની તેઓ કેવી રીતે તૈયારી કરી રહ્યા છે તે વિશે સિડનીથી કાયના ફિચડીયા, મેલ્બર્નથી આર્યન પ્રજાપતિ અને પર્થથી ક્રિષ જોષીએ SBS Gujarati સાથે વાત કરી હતી.



Share