Things you should know before downloading or using popular photo editing applications

Source: FaceApp
તાજેતરમાં ખૂબ જ પ્રચલિત થયેલી ફોટો એડીટીંગ એપ્લિકેશન્સ કે જેના દ્વારા યુઝર્સ તેઓ ભવિષ્યમાં કેવા લાગશે તે તપાસી રહ્યા છે. વિવિધ સેલિબ્રિટી દ્વારા શરૂ થયેલી એપ્લિકેશનનું અનુકરણ લાખો લોકોએ કર્યું. જોકે, આ પ્રકારની એપ્લિકેશન્સ વાપરવા પાછળ કેટલાક જોખમ પણ રહેલા હોય છે. યુઝર્સના ડેટા સાથે છેડછાડથી લઇને તેમના મોબાઇલમાં રહેલા અન્ય ફોટોગ્રાફ્સ વિવિધ પ્લેટફોર્મ્સ પર પહોંચી જાય છે. તો, ફોટો એડિટીંગ એપ સહિતની અન્ય ફેક એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પહેલા શું કાળજી રાખવી તે અંગે સાઇબર એક્સપર્ટ હિમાંશુ કિકાણીની SBS Gujarati સાથેની વાતચીત.
Share