Tips for job search during coronavirus pandemic

Source: Naishadh Gadani
કોરોનાવાઇરસ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં બેરોજગારી દરમાં મોટો વધારો નોંધાયો છે અને એક અનુમાન પ્રમાણે, 60 ટકા ટેમ્પરરી માઇગ્રન્ટ્સે નોકરી ગુમાવી છે. ઓસ્ટ્રેલિયામાં નોકરી માટે અરજી કરતી વખતે ઉમેદવારે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે અંગે કારકિર્દી નિષ્ણાત નૈષધ ગડાણીએ SBS Gujarati ને માહિતી આપી હતી.
Share