૨૦૧૬ની વસ્તી ગણતરીમાં ૫૨,૮૮૮ ગુજરાતીઓ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓની સંખ્યા એટલે જે લોકોએ વસ્તી ગણતરીના ફોર્મમાં "Language spoken at home" ઘરમાં ગુજરાતી બોલે છે તેમ જણાવ્યું હતું .
• ૨૦૦૬ની વસ્તી ગણતરી પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ૧૧,૮૭૭ ગુજરાતીઓ હતા.
• ૨૦૧૧ માં ૩૪,૨૧૧
• ૨૦૧૬ માં ૫૨,૮૮૮
૨૦૧૬ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યદીઠ ગુજરાતીઓની સંખ્યા છે :
NSW - 18,873
VIC - 15,059
QLD - 6,065
SA - 4,345
WA - 7,435
ACT - 739
NT - 275
TAS - 80
પાંચ વર્ષ અગાઉની વસ્તી ગણતરી પ્રમાણે સિડનીના Parramatta suburb માં સૌથી વધુ ગુજરાતીઓ નોંધાયા હતા ૧૩૧૧ અને ૧૦૯૮ ગુજરાતી સાથે Westmead બીજા ક્રમે આવ્યું હતું , અન્ય શહેરો અને વિસ્તારોમાં છુટા છવાયા ગુજરાતી કુટુંબો નોંધાયા છે. ૨૦૧૬ માટે આવી અન્ય વિગતો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે