- ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયેલો ઓમીક્રોન પ્રકારનો ચેપ સામુદાયિક સંક્રમણથી નોંધાયેલો પ્રથમ ચેપ હોવાની શંકા.
- નોધર્ન ટેરીટરીમાં કોવિડ-19થી પ્રથમ મૃત્યુ નોંધાયું. નોધર્ન ટેરીટરી ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર વિસ્તાર હતો જ્યાં અત્યાર સુધી કોવિડ-19થી મૃત્યુ નોંધાયું નહોતું.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ દેશને ફરીથી ખોલવાની યોજનામાં કોઇ ફેરફાર ન કરવાની જાહેરાત કરી.
- ઓમીક્રોન પ્રકારના ચેપ બાદ આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા 9 દેશો પર મુસાફરીનો પ્રતિબંધ મૂકવાના નિર્ણયની આફ્રિકન - ઓસ્ટ્રેલિયન સમુદાયે ટીકા કરી.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ સાઉથ ઓસ્ટ્રેલિયાથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો, અને તે રાજ્યમાં કોવિડના જોખમનું પ્રમાણ નિમ્નથી મધ્યમ કર્યું.
- રાષ્ટ્રીય રસીકરણ ગ્રૂપ ATAGI એ જણાવ્યું છે કે બૂસ્ટર ડોઝની સમયમર્યાદામાં ફેરફાર કરવામાં આવશે નહીં.
- કેન્દ્રીય સરકારે કોવિડ-19 સામે રક્ષણ મેળવવા વધુ 540 મિલીયન ડોલરના ફંડની જાહેરાત કરી.
- તાસ્મેનિયા 15મી ડિસેમ્બરથી માં ફેરફાર કરશે.
કોવિડ-19ના આંકડા:
વિક્ટોરીયામાં 1188 કેસ તથા 11 મૃત્યુ નોંધાયા.
ન્યૂ સાઉથ વેલ્સમાં 337 કેસ નોંધાયા
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 4 કેસ તથા નોધર્ન ટેરીટરીમાં 2 કેસ નોંધાયા.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી