- ઓમીક્રોન પ્રકારના ચેપના ભયના કારણે કેનબેરાની સ્કૂલ સાથે સંકળાયેલા 180 લોકોને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા.
- ન્યૂ સાઉથ વેલ્સમાં ઓમીક્રોન ચેપના નવા 6 કેસ નોંધાયા, કુલ સંખ્યા 31 સુધી પહોંચી.
- રસી નહીં મેળવનારા લોકો 17મી ડિસેમ્બરથી ક્વિન્સલેન્ડમાં, જીવન જરૂરીયાતના વેપાર - ઉદ્યોગોમાં પ્રવેશ નહીં મેળવી શકે.
- ક્વિન્સલેન્ડના આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે ગોલ્ડ કોસ્ટમાં નોંધાયેલો પોઝીટીવ કેસ એજ કેર સુવિધા સાથે સંકળાયેલો છે પરંતુ એજ કેર સુવિધામાં હજી સુધી એક પણ વ્યક્તિને વાઇરસનું નિદાન થયું નથી.
- ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસના સર્વે પ્રમાણે, અગાઉના વર્ષોની સરખામણીમાં દર 3માંથી એક વ્યક્તિ આ વર્ષે આગામી તહેવારો માટે ઓછી ઉત્સાહિત છે અને 61 ટકા લોકો જો મુસાફરીના પ્રતિબંધો અમલમાં રહેશે તો એકલા રહેતા તેમના પરિવારજનો તથા મિત્રો માટે ચિંતિત છે.
કોવિડ-19ના આંકડા
વિક્ટોરીયામાં 1185 કેસ તથા 7 મૃત્યુ નોંધાયા.
ન્યૂ સાઉથ વેલ્સમાં 260 કેસ તથા 2 મૃત્યુ નોંધાયા.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 3 કેસ જ્યારે ક્વિન્સલેન્ડમાં એક કેસ નોંધાયો.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી