આંતરરાષ્ટ્રીય રોબોટીક્સ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરનાર બે ગુજરાતી બહેનો

વિશ્વભરમાંથી આવેલી ૪૦૦ જેટલી ટીમ સામે સ્પર્ધામાં ઉતરવું ખુબ રોમાંચક હતું, કહે છે રીતુ અને રિયા પટેલ. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય રોબોટીક્સ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતા કેવું લાગ્યું, આવો વિગતે વાત કરીએ રીતુ અને રિયા પટેલ સાથે.

આખો વાર્તાલાપ સાંભળવા નીચે ક્લિક કરો.
A team of 24 students from Blacktown Girls High School in Sydney's west participated in a three-day international robotics tournament in the US city of Houston in April this year.

They were Australia's first all-girls team to enter the championships when they formed five years ago. The team had to compete with around 400 teams from over 60 countries.

Ritu and Riya Patel were among the Blacktown girls who spent over 120 hours creating their robot Gus, using their school holidays and weekends to work on the project.

Share
Published 30 May 2018 4:43pm
Updated 1 February 2019 11:25am
By Nital Desai


Share this with family and friends