"વાત કરવી છે ઑસ્ટ્રેલિયામાં ઉછરતી નવી પેઢી સાથે," કાજલ ઓઝા વૈદ્ય
ભગવદ્દગીતાથી માંડીને બાળઉછેર સુધીની વાતો લઈને આવે છે કાજલ ઓઝા વૈદ્ય ઓસ્ટ્રેલિયા. ગુજરાતનાં જાણીતાં લેખિકા સાથે SBS Gujarati ની એમના પ્રવાસ અંગે થયેલી વાતચીત.
Gujarati author Kajal Oza Vaidya Source: Wikimedia Commons/Chirag Thakkar
Share
Published 23 June 2022 3:44pm
By Jelam Hardik
Share this with family and friends