ઓસ્ટ્રેલિયામાં 'Buy now, Pay later' હેઠળ ચીજવસ્તુની ખરીદી કરતા અગાઉ તેના જોખમો વિશે જાણો

Buy now pay later

In 2018-19, buy now, pay later providers earned $43 million in revenue from late payment charges. Source: Getty Images

ઓસ્ટ્રેલિયામાં 'Buy now, pay later' એટલે કે 'અત્યારે ખરીદો, પછી ચૂકવો' ની યોજના હેઠળ કોઇ પણ વસ્તુની ખરીદી કરો ત્યારે કેવી બાબતોનું ધ્યાન રાખવું તથા જો હપ્તા ચૂકી જવાય તો કેવી પરિસ્થિતીનું નિર્માણ થઇ શકે તે વિશેની માહિતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share