ઓસ્ટ્રેલિયામાં એક નવા સ્કેમમાં દંપતિએ 800,000થી વધુ ડોલર ગુમાવ્યા

Fake invoice scams involve criminals posing as real businesses and targeting recent customers.png

Fake invoice scams involve criminals posing as real businesses and targeting recent customers. Source: Getty / AndreyPopov / iStockphoto

ઓસ્ટ્રેલિયામાં હાલમાં એક નવા સ્કેમનો ભોગ બનીને દંપત્તિએ 8 લાખ ડોલર ગુમાવ્યાની માહિતી મળી રહી છે. 'ફેક ઈન્વોઈસ' સ્કેમ કેવી રીતે થાય છે અને તમે કેવા પગલાં લઇ તેનાથી બચી શકો છો એ વિશે જાણો.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share