ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી અપાવતા ગ્લોબલ ટેલેન્ટ વિસા વિશે જાણો છો?

Global Talent Visa

Source: Supplied

વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રતિભા ધરાવતા લોકોને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માટે સરકારે ગ્લોબલ ટેલેન્ટ વિસા અમલમાં મૂક્યા છે. ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી અપાવતા આ વિસા વિશે Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.


ALSO READ


Share