ઓસ્ટ્રેલિયાનો વીઝા મેળવવા સારવાર અટકાવી દીધી

'Paul' and his family face being deported after living in Australia for seven years

'Paul' and his family face being deported after living in Australia for seven years. Source: Supplied

સાત વર્ષથી સિડનીમાં રહેતા 'પોલ'ને કહેવામાં આવ્યું કે તેની દવાઓનો ખર્ચ જોતા તેને પરમેનેન્ટ રેસીડન્સી નહિ મળે. ઓસ્ટ્રેલિયન ઈમિગ્રેશન વિભાગના આ નિર્ણયને પડકારવા પોલ જીવ જોખમમાં મુકતો પ્રયાસ અજમાવી રહ્યા છે.


Listen to every Wednesday and Friday at 4 pm. 


Share