ઑસ્ટ્રેલિયામાં કાર્યસ્થળે માનસિક તણાવ અને થાકનું પ્રમાણ ચિંતાજનક સ્તરે

Workplace stress in Australia is at higher level than world

Workplace stress in Australia is at higher level than world. Credit: E+

કોવિડ-19 રોગચાળા પછી કાર્યસ્થળે માનસિક તણાવ અને થાકની અનુભૂતિ વધુને વધુ સામાન્ય થઇ રહી છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઑસ્ટ્રેલિયામાં વૈશ્વિક સરેરાશની સરખામણીમાં કાર્યસ્થળમાં તણાવનો દર વધારે છે.


LISTEN TO
How to control Stress Eating image

સ્ટ્રેસ ઈટિંગ પર કાબૂ કેવી રીતે મેળવવો

SBS Gujarati

01/11/201913:46
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share