શું તમે યોગ્ય રીતે કચરાનો નિકાલ કરો છો?

Two rubbish bins in Australia. Red lid is rubbish, yellow lid is recycling. Source: Getty/Lighthousebay
ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક 7 કરોડ 40 લાખ ટન કચરો જમા થાય છે. જેમાંથી 60 ટકા કચરો જ રીસાઇકલ થાય છે. અભ્યાસના તારણ પ્રમાણે, કયો કચરો ક્યાં નાંખવો તે અંગે રહેવાસીઓમાં મૂંઝવણ વધી રહી છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં વિસ્તૃત માહિતી મેળવીએ.
Share