જાણો, કેવા પ્રકારનો આહાર, જીવનશૈલી અપનાવી આર્થરાઇટીસ સામે સુરક્ષિત રહી શકાય
Source: Getty Images/Phanuwat Nandee/EyeEm/Dr Kiran Amin
2021ની વસ્તી ગણતરીમાં પહેલીવાર એવું બન્યુ કે લાંબાગાળાના જે રોગો હોય તેની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જેમાં 21,50,396 જેટલા લોકોને આર્થરાઇટીસની બિમારીનું નિદાન થયું છે. ઓસ્ટ્રેલિયામાં રહેવાસીઓને આર્થરાઇટીસ કેમ થાય છે વિશે વધુ માહિતી જાણીએ સિડની સ્થિત ડો.કિરન અમીન પાસેથી.
Share