ઓસ્ટ્રેલિયામાં દર 3માંથી 2 વ્યક્તિને થતા Keratinocyte કેન્સરને ઓળખો, ઝડપથી નિદાન જરૂરી
Dr Bhaumik Shah explains the causes of skin cancer in Australia. Source: Bhaumik Shah/Getty Images
ઓસ્ટ્રેલિયામાં સ્કીન કેન્સરમાં Keratinocyte સૌથી સામાન્ય પ્રકારનું કેન્સર છે. એક અભ્યાસ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષની ઉંમર સુધીમાં દર 3માંથી 2 વ્યક્તિને આ કેન્સર થાય છે. Keratinocyte પ્રકારના સ્કીન કેન્સરના લક્ષણો, દેખાવ તથા તેનું નિદાન કેવી રીતે થઇ શકે છે તે વિશે મેલ્બર્ન સ્થિત ઓન્કોલોજીસ્ટ ડો ભૌમિક શાહે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share