આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓને પ્રાથમિકતા આપવાનો ઇમિગ્રેશન મંત્રીનો સંકેત
Source: Getty Images
કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા હજારો ટેમ્પરરી વિસાધારકો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયન સરકાર શક્ય બને એટલું જલદી નજીકના ભવિષ્યમાં જ દેશમાં આવકારશે તેમ ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું છે.
Share