ઓસ્ટ્રેલિયા ભારતીયો માટે વર્કિંગ હોલિડે વિસા અમલમાં મૂકશે

Temporary workers in Australia are being exploited by a “broken system”

Temporary workers in Australia are being exploited by a “broken system” Source: AAP

ઓસ્ટ્રેલિયાએ સૌ પ્રથમ વખત યુવા ભારતીયો માટે વર્કિંગ હોલિડે વિસાની જાહેરાત કરી છે. જેના દ્વારા ભારતીયો ઓસ્ટ્રેલિયામાં આવી રજાઓ ગાળી શકશે તથા નોકરી પણ કરી શકશે. વધુ વિગતો અહેવાલમાં...


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share