તોફાની પવન અને કડકડતી ઠંડીમાં સમગ્ર રાત્રી ચઢાણ કરી આખરે માઉન્ટ કિલિમાન્જારો સર કર્યો

Kilimanjaro part_2.jpg

Source: Manish Desai

મનીષ દેસાઇ, નિલેશ અને ભાવના લાઠીગરાએ આફ્રિકા ખંડનો સૌથી ઉંચો કિલિમાન્જારો પર્વત સર કરવાની સિદ્ધી મેળવી છે. પાંચ દિવસના કપરા ચઢાણ બાદ સમિટ પર પહોંચવાની અંતિમ રાત્રી કેટલી મુશ્કેલ રહી અને આખરે સમિટ પર પહોંચ્યા પછીના અનુભવો વિશે મુલાકાતના બીજા ભાગમાં જાણીએ.


સિડનીના 3 મિત્રોની કિલિમાન્જારોની સર કરવાની સિદ્ધિ વિશેની મુલાકાતનો પ્રથમ ભાગ નીચે આપવામાં આવેલી લિન્ક પર ક્લિક કરી સાંભળો.
LISTEN TO
gujarati_171023_kilimanjaro_1 image

સિડનીમાં રહી છ મહિના અગાઉ તૈયારી કરી પણ પડકારોથી ભરપૂર છે કિલિમાન્જારોનું ચઢાણ

SBS Gujarati

18/10/202312:25

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share