સ્વતંત્રતાનું એલાન થયું ત્યારે ...ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ યાદ કરે છે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭નો દિવસ

Harshad Desai, Navin Patel and Vinita Mehta share memories of 15 Aug 1947.jpg

Harshad Desai, Navin Patel and Vinita Mehta share memories of 15 Aug 1947

ભારત આજે સ્વતંત્રાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ 15મી ઓગષ્ટ 1947ના દિવસે આઝાદીના સમાચારને કેવી રીતે વધાવવામાં આવ્યા હતા તેની યાદો SBS Gujarati સાથે વહેંચી રહ્યા છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share