શોર્ટ-ટર્મ વ્યવસાયોમાં કાર્ય કરતા વિસાધારકોને પણ ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સીની તક
Australian permanent residency pathway for visa holders on Short-Term list. Source: Getty Images/Parth Patel
ઓસ્ટ્રેલિયન સરકારે નોકરીદાતા દ્વારા સ્પોન્સર્ડ વિસા (સબક્લાસ 482 તથા 457)ની શરતોમાં કેટલાક ફેરફાર જાહેર કર્યા છે. જે અંતર્ગત હવે, 482 વિસાની શોર્ટ-ટર્મ શ્રેણીમાં આવતા વ્યવસાયો હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા વિસાધારકો પણ પર્મેનન્ટ રેસીડન્સી માટે અરજી કરી શકશે. ફેરફાર વિશે વિસ્તારથી માહિતી આપી રહ્યા છે ઓસીઝ ગ્રૂપના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
Share