ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાય માટે બે મોટા પક્ષોની ચૂંટણીલક્ષી જાહેરાતો
Australian Political parties pledge millions in new funds to woo Indian origin voters Source: AAP Image
ઓસ્ટ્રેલિયામાં 21મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ દેશની બે મોટી પાર્ટી લેબર અને લિબરલ ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન મતદારોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર કરી રહી છે. ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભારતીય સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં ફંડ આપવા અંગે કેટલીક જાહેરાતો કરી છે.
Share