જાણો, તમે ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય રમતોમાં કેવી રીતે ભાગ લઇ શકો

Footy is played by over 1.25 million people across the country.

Footy is played by over 1.25 million people across the country. Source: Getty Images/Cameron Spencer

ઓસ્ટ્રેલિયા રમતોનો દેશ કહેવાય છે. નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સ વિવિધ રમતોમાં ભાગ લઇને ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજમાં ભળી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય રમતો વિશે તથા વિવિધ સ્તરે કેવી રીતે તેમાં ભાગ લઇ શકાય તે અંગે માહિતી મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share