દેશની વસ્તીમાં ભારતમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન્સની સંખ્યા બીજા ક્રમે
Where do we all come from Source: Pixabay
ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય પરંતુ ભારતમાં જન્મ્યા હોય તેવા લોકોની સંખ્યા 710,000 પહોંચી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે ઇંગ્લેન્ડ બાદ ભારત યાદીમાં બીજા ક્રમે છે. જાણો, કોવિડ-19 મહામારી બાદ ઓસ્ટ્રેલિયામાં થતા માઇગ્રેશનને કેવી અસર પડી શકે.
Share