'ફ્રોઝન ફૂડ'ની શરીર પર થતી અસર વિશે જાણો છો?
Frozen vegetables. Source: Pixabay
હાલના ઝડપી સમયમાં 'ફ્રોઝન ફૂડ' મોટાભાગના લોકોના જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. સમયની અછતના કારણે અગાઉ બનાવેલો આહાર ફરીથી ગરમ કરીને આરોગવામાં આવે છે પરંતુ, આ પ્રકારના ખોરાકની શરીર પર કેવી અસર થાય છે તે વિશે આયુર્વેદાચાર્ય વૈદ્ય કોમલ પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share