હોસ્પિટલ અને હોમલેસના લાભાર્થે BAPS દ્વારા આયોજિત વોકથોન

BAPS Walkathon Source: SBS Gujarati
BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે સામુદાયિક અને સેવાભાવી સંસ્થાઓને મદદ કરવાના ઉદેશ્ય સાથે વોકથોનનું આયોજન થતું આવ્યું છે. રવિવાર 12 નવેમ્બરે સિડની ઇન્ટરનેશનલ રેગાટા સેન્ટર , પેનરિથ ખાતે આયોજિત કાર્યક્રમ વિષે વિગતો આપી રહ્યા છે પ્રફુલભાઇ જેઠવા.
Share