પરિવારના બે સભ્યો ગુમાવ્યા છતાં પણ ક્રિકેટર વિષ્ણુ સોલંકીએ મેદાન ન છોડ્યું

Baroda Ranji cricketer Vishnu Solanki

Baroda Ranji cricketer Vishnu Solanki Source: IndianExpress/Pradip Das

બરોડાના રણજી ટ્રોફી ક્રિકેટર વિષ્ણુ સોલંકીએ પુત્રી તથા પિતાના નિધન બાદ પણ મેદાન નહીં છોડવાનો આકરો નિર્ણય લીધો. ક્રિકેટ નિષ્ણાત પ્રકાશભાઇ ભટ્ટ વાત કરી રહ્યા છે વિષ્ણુ સોલંકી, સચિન તેંડુલકર તથા વિરાટ કોહલીના જીવનમાં બનેલા એવા કિસ્સાઓ વિશે જેમાં તેમણે વ્યક્તિગત દુ:ખ વચ્ચે પણ ક્રિકેટ પ્રત્યે નિષ્ઠા દાખવી.


Also Listen

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share