કેન્યામાં જન્મ, પોન્ડીચેરીમાં શિક્ષણ, તેમ છતાં ગુજરાતીમાં કવિતા લખે છે

Source: Supplied
પ્રતાપભાઇ અમીનનો જન્મ કેન્યામાં થયો, શિક્ષણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ - પોન્ડીચેરીમાં લીધું હતું અને તેઓ વર્ષ ૧૯૭૪થી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છે. ક્યારેય ગુજરાતમાં રહ્યા ન હોવા છતાં પણ પ્રતાપભાઇ કડકડાટ ગુજરાતી બોલે છે, કવિતા લખે છે અને અહીં ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ભાષાનો પ્રચાર પણ કર્યો છે.
Share