ઓલિમ્પિક્સમાં સામેલ થશે નવી રમત 'બ્રેકડાન્સિંગ'
Breakdancers Victor Montalvo, Kateryna Pavlenko and Fabiano Lopes. Source: AP
વર્ષ 2024માં પેરિસ ખાતે રમાનારી ઓલિમ્પિક્સ ગેમ્સમાં બ્રેકડાન્સિંગને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 1896માં યોજાયેલા પ્રથમ ઓલિમ્પિકમાં 9 રમતો સમાવવામાં આવી હતી જ્યારે, હાલમાં શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં 33 રમતોમાં કુલ 339 સ્પર્ધા યોજવામાં આવશે. આગામી ઓલિમ્પિક્સમાં બ્રેકડાન્સને સામેલ કરવાના નિર્ણય બાદ શું છે બ્રેકડાન્સરની પ્રતિક્રિયા, આવો જાણિએ અહેવાલમાં.
Share