કોરોનાવાઇરસની રસી વિશેની માન્યતાઓ અને ગેરસમજણો
Scientists are seen at work inside of the CSL Biotech facility in Melbourne Source: AAP
ઓસ્ટ્રેલિયાને ઉપલબ્ધ થનારી કોરોનાવાઇરસની રસી માટે આતુરતા વધી રહી છે પરંતુ, તેની સાથે કેટલીક માન્યતા અને ગેરસમજણોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચેપી રોગના નિષ્ણાત પીટર કોલિંગનોને રસી વિશેની કેટલીક માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
Share