ઓસ્ટ્રેલિયામાં બોલાતી ભારતીય ઉપખંડની ભાષાઓ
Data from Australian Bureau of Statistics Source: SBS Gujarati
2016 ની વસ્તીગણતરીના આંકડા સૂચવે છે કે ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં ઓસ્ટ્રેલિયામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયામાં બોલાતી ટોચની દસ ભાષાઓમાં હિન્દી અને પંજાબીનો સમાવેશ થયો છે , તો અન્ય ભારતીય ઉપખંડની ભાષાઓ બોલતા લોકોની જનસંખ્યા પણ વધી છે.
Share