ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ ધર્મ નહીં પાળતા લોકોની સંખ્યામાં ઉછાળો
Source: SBS
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા. દેશની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત માનસિક આરોગ્યની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ ધર્મો પાળતા લોકોની સંખ્યામાં કેટલાક ચોંકાવનારા તારણ મળ્યા. વધુ વિગતો અહેવાલમાં.
Share