ઓસ્ટ્રેલિયામાં કામદારો, સામગ્રીની અછત મકાનોની કિંમતમાં કેટલો વધારો કરી શકે
Real estate developer Ghanshyam Bavadiya Source: Supplied by: Ghanshyam Bavadiya
કોવિડ-19 મહામારીના કારણે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હતી. જેની અસર જરૂરી માલસામાનની આયાતને થઇ હતી. મકાનની સામગ્રી તથા શ્રમિકોની અછતના કારણે મકાન બાંધકામની કિંમતોમાં લગભગ 20 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આગામી સમયમાં મકાનોની કિંમતોની સ્થિતિ કેવી હશે તે વિશે રીયલ એસ્ટેટ ડેવલપર ઘનશ્યામ બવાડિયા માહિતી આપી રહ્યા છે.
Share