ઓસ્ટ્રેલિયાના રાજ્યોમાં સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં (SOL) ફેરફાર અને નવા માઇગ્રેશન કાર્યક્રમનો ઉમેરો

Recent changes in Skilled Occupation List and migration program in Australian states

Recent changes in Skilled Occupation List and migration program in Australian states. Source: Getty Images/Stadtratte/ Parth Patel

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને ન્યૂ સાઉથ વેલ્સમાં સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ (SOL) માં કેટલાક વ્યવસાયો ઉમેરવામાં આવ્યા છે, તથા, વિક્ટોરીયામાં સ્કીલ્ડ કર્મચારીઓની અછત સર્જાઇ હોય તેવા વ્યવયાસો માટે Workforce Skills Pathways કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. તમામ ફેરફારો વિશે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share