COVID-19 દરમિયાન NRI એ ભારતમાં રોકાણ કરતી વખતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી

Changing trends of NRI investments in India amid COVID-19

Changing trends of NRI investments in India amid COVID-19. Source: Supplied by Nishant Mehta/SBS

ઘણા વર્ષોથી વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં નાણા રોકાણ કરતા આવ્યા છે. જોકે, તાજેતરમાં કોવિડ-19 મહામારીના કારણે રોકાણની શૈલીમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. હાલની પરિસ્થિતીમાં ભારતમાં રોકાણ કરતી વખતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ તે અંગે અમદાવાદ સ્થિત લીડર કેર સંસ્થાના ફાઇનાન્સિયલ એડવાઇઝર નિશાંત મહેતાએ SBS Gujarati સાથે વાત કરી.


** ઇન્ટરવ્યુંમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતી માટે ફાઇનાન્સિયલ એડવાઇઝરનો સંપર્ક કરવો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share