અતિજોખમી કેમિકલ હથિયારોનો નાશ કરનાર ગરવા ગુજરાતી ચંદ્રકાંતભાઈ પટેલ

Source: Supplied by: Chandrakant Patel
યુનાઈટેડ નેશન્સમાં કેમિકલ વેપન ઇન્સ્પેક્ટર તરીકે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર વ્યક્તિ ચંદ્રકાંતભાઈ પટેલ. તેઓ અવગત કરાવે છે , કેમિકલ હથિયારોના જોખમ વિશે અને તેમના અનુભવો વિશે.
Share