જીવન-નિર્વાહ ખર્ચ, પેરેન્ટ્સ વિસા માઇગ્રન્ટ સમુદાય માટે કેન્દ્રીય ચૂંટણીમાં મહત્વના મુદ્દા
Kaushal Parikh, Parth Joshi, Amee and Pradeep Parmar share their views on upcoming federal election. Source: Supplied by: Vatsal Patel
ઓસ્ટ્રેલિયામાં 21મી મેના રોજ યોજાનારી કેન્દ્રીય ચૂંટણી અગાઉ ઓસ્ટ્રેલિયા સ્થિત ગુજરાતી સમુદાયના સભ્યો કૌશલ પરીખ, પાર્થ જોષી, અમી તથા પ્રદીપ પરમારે જીવન-નિર્વાહ ખર્ચ, પેરેન્ટ્સ વિસા, તથા કોવિડ-19 મહામારી દરમિયાન વર્તમાન સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી સહાય જેવા મુદ્દા વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા.
Share